વિષય: UGVCL પાટણ શહેર-૨ દ્વારા સેવામાં ગંભીર ક્ષતિ - કાયદેસરના ગ્રાહકનું વીજ જોડાણ (ગ્રાહક નં. ૭૩૭૦૫૨૦૧૧૧૫) કાયમી રદ ન કરવા અને ગ્રાહકને હેરાન કરવા બાબત. હું પાટણ સ્થિત ૨/૮/૯૫, ગાંધી રોડ, પટેલ બુક સ્ટોલ સામે આવેલ વાણિજ્યિક વીજ જોડાણ ગ્રાહક નં. ૭૩૭૦૫૨૦૧૧૧૫ (મીટર નં. USP 2416496) નો કાયદેસરનો...